-->
JDSMS

Best Thought Gujarati

Best Thought - JDSMS
Normal Lighter Bold Bolder

*"માં" ની "મમતા" અને*
*"પિતા" ની "ક્ષમતા" જયારે*
*"દિકરો" સમજી જાય ને ત્યારે*
*"સ્વર્ગ" ને પણ "ધરતી" પર*
*ઉતરવું પડે છે.*


🌱કેટલુ સરલ છે આ વાક્ય🌱
નિદ્રા એટલે કરેલી ભૂલોની સમાપ્તિ અને
સવાર એટલે બાકી રહેલી જીંદગી %0A નો પહેલો દિવસ.
સફળતા એકદિવસ માં નથી મળતી
પણ...
નક્કી કરી લો તો એકદિવસ જરૂર
મળે છે.


🙏🌹🙏
આત્મા તો જાણતો જ હોય છે
સાચું શું છે....
માથાકૂટ તો
મનને સમજાવવાની હોય છે....
🙏🌹🙏
બીજા ની ખામી માં રસ લેવો..
એજ આપણી ખામી છે..
🙏🌹🙏
“હું શ્રેષ્ઠ છું જ”...
એ આત્મવિશ્વાસ છે.
પરંતુ “માત્ર હું જ શ્રેષ્ઠ છું”...એ અહંકાર છે... 🌹🙏🌹


✍🏻કેટલો તફાવત છે
એક "પંખી" અને "માણસ" માં સાહેબ.....
પંખીઓ રોજ એક એક
"સળી" ભેગી કરીને "માળો" બનાવે છે....
જ્યારે માણસ "સળી" કરીને
કોઈક નો "માળો" વિખેરે છે....!

🇳🇮🇳


🙏🙏
​"એકાંત માં પોતાના વિચારો પર
અને જાહેર માં પોતાના શબ્દો પર
કાબૂ રાખનાર વ્યક્તિ
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.​.🙏🙏
🙏🙏


%0A માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે,
જ્યારે લોકો.. સાચું
સમજવા તૈયાર નથી હોતા ...!
💞🍀👣🍀💞


🌹🍁💐🐚💐🍁🌹 *जीवन में कुछ तो सहन
करना सीखना ही चाहिए*
*क्योंकि*
*हम में भी ऐसी बहुत सी कमियाँ हैं,
जिन्हें दूसरे सहन करते हैं।*


સમય સાથે #Update થતા રહેજો સાહેબ,
નહીં તો આ દુનિયા તમને #Hang કરી નાખશે !!
🌹🌻🌹🌹🌻🌹


जो इन्सान धीरज रख सकता है..*
*वह अपनी इच्छानुसार*
*सब कुछ पा सकता है..*
*"जहाँ प्रयत्नों की ऊंचाई*
*अधिक होती है.*.
*वहां नसीबों को भी झुकना**
*पड़ता है"*


સવારનું સોનેરી વાતાવરણ..❄
અને તમારી મીઠી યાદ..😊
થોડી થોડી આ ઋતુની ઠંડી..🤗
અને ગરમ ચાયની તરસ..☕
સાચ્ચા મિત્રોની મિત્રતા..😎
અને મિત્રતાની અનેરી મીઠાસ..🍫
શરૂઆત કરો તમારો દિવસ..😉
મારા *Good Morning* ની સાથે..


*❛ દુઃખ આવ્યું છે*
*અને આવતું રહેશે,*
*છતાં સવારે સુખ શોધવા નીકળી જવું*
*એનું નામ 'જિંદગી' ❜*
*ભાગ્ય ને શુ દોષ આપવો...*
*જ્યારે સપના આપણા છે,*
*તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.*


🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳
🌹ભાગ્યમાં હોય ત્યારે સત્સંગી થવાય..............🌹
🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳🔵🔳



વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..
પણ⏳સમય આવે ત્યારે..
એવુ એક હોવુ જરૂરી છે ... જે ...💗દીલથી કહે ..
ચિંતા ના કર યાર હુ ..છુ ને...
🎭 આંસુની કિંમત ન હોય વાલા.
પણ
જે ખરા સમયે લૂછી જાય,
તેની કિંમત જરુર હોય છે... ✍🏻।।
💞💞


*જીંદગી બધા માટે☝ એક જ છે*
*સાહેબ*
*પણ ફરક માત્ર એટલો જ છે*
*કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે*
*તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે*


*એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી
માણસ ધાર્મિક બની જાય,*
*પણ,
*કર્મ એવા હોવા જોઈએ કે..,*
*માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય.*


👑 *કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?*
*રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??*
*"મીરાં" તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,!*
*એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે.*
*સાહેબ*
: *પથ્થર બનીને "ઠેસ"* *પહોંચાડવા કરતાં.!*
*આવો., એક બીજાને*
*પગથિયું બનીને "ઠેઠ" સુધી પહોંચાડીએ.!*


જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
*"મિત્ર"*


*સંબંધ છે સાહેબ..
*નિભાવવા માટે..
*ક્યારેક મનાવવા પણ પડે
અને ક્યારેક માની જવું પણ પડે..
*ખુલાસો કરવો એ ગુનો નથી
*ખોટી સમજણ ને પકડી રાખવી એ ગુનો છે*


*_✏સાહેબ સારા વર્તનમાં એટલી તાકાત હોય છે ...._* કે_
*_એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે...!!_


*" સંબંધોની માયાજાળમા "*
*" એક સંબંધ "*
*" લીમડા જેવો રાખવો "*
*" શિખામણ કડવી આપે "*
*" પણ તકલીફ માં "*
*" ઠંડો છાયડો પણ આપે "
*❣👌🏻%0A
🌞 🌞


%0A *ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*મિત્ર ને સમય આપી શકો
એટલું ડિસ્કાઉન્ટ જરૂર
*"વાત કરવાની મજા*
*એજ લોકો સાથે આવે..*
*જેની સાથે..*
*વાત કરતા પહેલા વિચારવું ના પડે..!"*


💕💕....ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો.....
ઘણી વખત પાંચ કલાકની
પાર્ટીમાં પણ મજા આવતી નથી
અને ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર*બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.


*માનવી બહુ સ્વાથિઁ છે...**પસંદ કરે* તો...
*અવગુણ* જોતો નથી.... અને
*નફરત કરે* તો...
*ગુણ* જોતો નથી....


*જો તમારા મીઠા બે શબ્દથી....
*કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય
તો એ રક્તદાન બરાબર જ છે...
*હસતાં રહો હસાવતાં રહો*
*પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*


*જીંદગી* ના દીવસો *વધારવા* છે....?
તો, *વિચારો ના કલાકો ઘટાડી નાખો


તમારી પીઠ પાછળ
તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે
જયાં તેમને હોવું જોઇએ,
'તમારી પાછળ'🤓😎


✍🏻 લાગણી એટલે શું ?
સમજો તો ભાવના છે,
કરો તો મશ્કરી છે,
રમો તો ખેલ છે,
રાખો તો વિશ્વાસ છે,
લો તો શ્વાસ છે,
રચો તો સંસાર છે
,નિભાવો તો જીવન છે


ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,
જ્યાં સુધી
તમે નહીં માનો કે આ જીવનમાં,
"બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે".


વધતી જતી સમજણ,
જીવન ને મૌન તરફ લઈ જાય છે....


નદીમાં પડવાથી કોઈનું મૃત્યુનથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં , તરતા નથી આવડતું
પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું


અત્તર થી કપડા મહેકાવવા
એ કોઈ મોટી વાત નથી....
મજા તો ત્યારે આવે
સાહેબ .....
જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે.......


એક ગુજરાતી શાયરે
ખુબ સરસ લખ્યુ છેકે.....
"નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....
કે બસ એનેજ કારણે,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે છે......


*ક્યાંક અઢળક પણ ઓછું પડે,*
*અને....*
*ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....*


*થાક દરેક વ્યક્તિને લાગે છે*
*કોઈકને જિંદગીથી તો......*
*કોઈકને જવાબદારીઓથી*
*"સપના" તોડજો*!!!!
*પણ*
*"સંપ" ના તોડતા*
બસ ખાલી *હસતાં* રહો...


🦋 *​"એકાંત માં પોતાના વિચારો પર
અને જાહેર માં પોતાના શબ્દો પર
કાબૂ રાખનાર વ્યક્તિ
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.


🌹 *સાચા હોવા છતાં*
*કોઇ તમને પસંદ ન કરે*
*તો શોક ન કરવો*
*કેમકે,,*
*એક સમય એવો જરુર આવશે*
*જ્યારે એને પસ્તાવું પડશે..!*🌹


🌹🙏🙏 🌹
*ખુશીની પાછળ સંતાયેલો એક આસું,*😢
*ગુસ્સા😕ની પાછળ સંતાયેલો પ્રેમ,*😊
*અને ચુપ રહેવા પાછળ નું કારણ*
*અમુક લોકો જ સમજી શકે છે.*


*એક જગ્યાએ સરસ*
*વાક્ય લખ્યું હતું...*
*સાહેબ....*
*જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,*
*તો પોતાને ઊંચા અને બીજાને નીચા*
*દેખાડવાનું છોડી દો..!!!*


_*" અમુલ્ય 👬 દોસ્તીં " સાથે,*_
_*પૈસા 💸 ની તુલના ન કરવી...*_
_*કારણ કે...*_
_*પૈસા બે દિવસ કામ આવે છે,*_
_*જ્યારે સબંધો...*_
_*આખી જીંદગી કામ આવે છે...!!!*



ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,
જેને એ
વાંચતા આવડતું હોય...


સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.


વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!


ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે


દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ


કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,કામ કરતો જા,
હાક મારતો જા.મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.


જિંદગી માં એક – બીજા ને
*સમજવાનો*પ્રયત્ન કરજો….
*પારખવાનો*નહી…..
*હૃદયના*દરવાજા ત્યાં જ ખુલે છે….જયાં
*લાગણીઓ*સ્વાગતમાં ઉભી હોય છે…


ચકમક ૫થ્થર સો વર્ષ સુધી
પાણીમાં ૫ડયો રહે,
તો ૫ણ તેનો અગ્નિ નષ્ટ થતો નથી.
તેને પાણીમાંથી બહાર કાઢી
બીજા ૫થ્થર સાથે ઘસતાં જ
ચિનગારીઓ નીકળવા લાગે છે.
એ જ રીતે ઈશ્વર ૫રવિશ્વાસ રાખનાર વ્યક્તિ
ભલે હજારો અ૫વિત્ર સંસારીઓ વચ્ચે ૫ડી રહે,
તો ૫ણ તેની શ્રદ્ધા અને ભક્તિ ટકી રહે છે..


ગરીબ છે કે પૈસાદાર એ એની
કમાણી ઉપરથી નહિ,
પણ તેની આવક અને
ખર્ચ કરવાની પધ્ધતિ ઉપરથી નક્કી થાય છે.
જે બચત કરી જાણે છે એ જ સાચો પૈસાદાર છે.
બાકી માત્ર કમાઇ જાણનાર.......


સાચાની સો પરીક્ષાઓ થાય જયારે
ખોટાઓનો લોકો સર્વત્ર આદર કરે છે.
દારૂ વેચનારાઓને ક્યાંય ફરતા નથી;
જયારે દુધ વેચવા ઘેર ઘેર ફરવું પડે છે..


* કંટક સ્વીકાર્ય ન હોય એણે
પુષ્પ માટે વલખા મારવા નહી
કાદવ સ્વીકાર્ય ન હોય એણે
વરસાદ માટે પ્રાર્થના કરવી નહી .
કલંક માન્ય ન હોય એણે
ચંદ્ર સામે જોવાની મહેનત કરવી નહી .
સુર્યાસ્ત કબુલ ન હોય એણે
સૂર્ય પાછળ પાગલ બનવાની જરૂર નહી
વ્યક્તિના દોષો સ્વીકાર્ય ન હોય એણે
એ વ્યક્તિ સાથે પ્રેમ કરવાની
ભૂલ કરવી નહી .%0A


* જીવન એટલે
એકલતાના સમુદ્રમાં એક એવો ટાપુ,
જેના પર
ખડકો એ જ આશા ,
વ્રુક્ષો એ જ શમણાં ,
પુષ્પો એ જ એકાંત,
અને ઝરણાં એ જ ત્રુષા ......


* ભગવાન કહે માણસ ને ,
જો તું એમ કહે કે આ મારું , આ મારું ,
તો હું તને ’મારું’(મારવું)
પણ જો એક વાર તું
દિલ થી કોઈને કહી દે
જા, આ તારું
તો હું તને ”તારું”


જે થયું તે સારું થયું,
જે થઈ રહ્યું છે,
તે સારું જે થઈ રહ્યું છે.
જે થસે તે પણ સારું જ થસે.


*એ વ્યક્તિ જ મહાન બની શકે છે.
જેના હદયમાં માનવપ્રેમ્નું હોય,
જે દબાણ અથવા સત્તાની
જોહુકમી દ્વરા નહીં પરંતુ
સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય.%0A


*હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી.
,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્‍ની નજીક પહોચાય છે.
-સ્વામી વિવેકાનંદ


મારી સફળતાનું રહસ્ય એ હતું કે
હું મારા કામ કરવાના ખંડમાં કદી
ઘડિયાળ રાખતો ન હતો.
– એડિસન


માણસાઈનો દુકાળ દૂર કરવો છે
તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો.
– બંધુ ત્રિપુટી


બધું આપી દઈશ તો ખાઈશ શું ?
એ આસુરી વિચાર
અને
બધું ખાઈ જઈશ તો આપીશ શું ?
એ દૈવી વિચાર.
– ગૌતમ બુદ્ધ


%0A સંપત્તિ, સત્તા અને દક્ષતા માત્ર જીવનના સાધનો છે, %0A ખુદ જીવન નહીં. – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ%0A 🌴G⭕⭕D🌴 %0A 🌴〽⭕➰N❗NG🌴%0A 😊 *Have @ Happy Day* 😊


%0A મેલા અને ઢંગધડા વિનાના કપડાથી જો આપણને શરમ આવતી હોય, %0A તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે %0A શરમાવું જોઈએ. – આઈન્સ્ટાઈન%0A ₲๑๑d 💗morning


%0A ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ, પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં. – વિનોબા ભાવે ₲๑๑d 💗morning


%0A જૂના ધર્મો કહે છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. %0A નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. %0A – સ્વામી વિવેકાનંદ ₲๑๑d 💗morning


%0A અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. %0A ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. %0A તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. %0A એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય. %0A ₲๑๑d 💗morning


%0A શ્રદ્ધા વિના ભક્તિ નથી થતી; ભક્તિ વિના ભગવાન પીગળતા નથી; %0A અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાન્તિ પામતો નથી. – સંત તુલસીદાસ%0A 🌴G⭕⭕D🌴 %0A 🌴〽⭕➰N❗NG🌴%0A 😊 *Have @ Happy Day* 😊


%0A મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે..%0A દિલ એવું રાખો જે કદી દુખી ના કરે..%0A સ્પર્શ એવો રાખો જેનાથી દર્દ ના થાય..%0A ₲๑๑d 💗morning


%0A *ન્યાય અને સમાધાન મા શું ફેર છે ?%0A 》કડવું છે પણ સત્ય છે《 %0A *ન્યાયમાં એક ઘરે દીવો* થાય %0A અને %0A *બીજા ઘરે અંધારુ,%0A જ્યારે *સમાધાનમાં%0A *બન્ને ઘરે દીવા થાય*%0A *જીવનમાં ઉતારવા જેવુ સત્ય *%0A G⭕⭕D 〽⭕➰N❗NG


%0A *तूफ़ान ज्यादा हो तो* %0A *कश्तियां डूब जाती है ..* %0A *और अहम ज्यादा हो तो* %0A *हस्तिया भी डूब जाती है ..*%0A Good morning... 🌷🌷🌷


%0A ...............✍🏻✍🏻✍🏻✍🏻✍🏻%0A *कुछ लोग तुम्हारी राह में,* हमेशा %0A *पत्थर ही फेंकेगें,*%0A अब ये %0A *तुम्हारे उपर निर्भर करता है* कि%0A *तुम उन पत्थरों से क्या बनाते हो*!!%0A *मुश्किलों की दीवार*.....%0A या फिर%0A *कामयाबी का पुल...।*%0A 🙏🏻🙏🏻Good Morning 🙏🏻🙏🏻


%0A *ઉંચા ઉડવા માટે પાંખો* ની જરૂર તો *પક્ષી* ને પડે છે સાહેબ ,%0A *માણસ* તો *જેટલો નમે* એટલો જ *ઉંચો જાય* છે ... 🌜 *Good morning*🌛


%0A ...🙏હર હર મહાદેવ🙏... 👉*એક વાર પ્રભુ ના પગ માં પડેલા* *ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે* %0A *"તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે*%0A *કંઠે હાર બની સજી રહ્યાં છો"*%0A *હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે*%0A *" હ્રદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે%0A 😇 Good morning"*😇


%0A *હર પળ જીંદગીના રંગ બદલાય છે,*%0A *સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,*%0A *પળ પળ માનવીના મન બદલાય છે,*%0A *બસ નથી બદલાતા એ સંબંધો,*%0A *જે સાચા દિલથી બંધાય છે.*%0A Good morning ...😊%0A


%0A *"શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ,*%0A *લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે.!!!!!"*%0A *શુભ સવાર*%0A *હર મહાદેવ*


%0A *किसी ने एक विद्वान से पूछा की*%0A *"आज के समय में सच्ची इज्जत किसकी होती है..??"*%0A *विद्वान ने जवाब दिया की :*%0A *"इज्जत किसी इंसान की नहीं होती*%0A *जरूरत की होती है।*%0A *"जरूरत खत्म, इज्जत खत्म"*%0A *यही दुनिया का रिवाज है..*%0A 🙏राम राम जी🙏


%0A સપના UPLOAD તો તરત થઈ જાય છે, %0A પણ DOWNLOAD કરવામાં જીદંગી નીકળી જાય છે.%0A 🌹Good morning🌹


%0A *માણસ ની નાદાની પણ ખરી છે*%0A *અંઘારુ મનમા છે*%0A *અને*%0A *દીવો મંદિરમા કરે છે*%0A *આખ પોતાની બંધ છે*%0A *અને*%0A *ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે*%0A *Good morning*


%0A *પ્રભુને મળવા ગયો,ને*%0A *રસ્તો ભૂલી ગયો* . *માણસ તો બનવા ગયો*,%0A *પણ ........પ્રેમ ભૂલી ગયો* .%0A *પરિવાર ને પામવા ગયો* *ત્યાં*%0A *ખુદ ને ભૂલી ગયો* , *પૈસા ને પામવા ગયો*,%0A *તો........... પરિવાર ને ભૂલી ગયો*.%0A *જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો*,%0A *અને ઉમર યાદ આવી ત્યારે*,%0A *હું જીવન ભૂલી ગયો* %0A ​🙏🏻🌞🙏🏻🌹_*GooD morning*🌹


%0A 🌹🌹🌹🌹🌹🌹🌹🌹%0A *શું "જતું"કરવું*%0A *અને* %0A *શું જાતે કરવું*%0A *એ જો સમજાઇ જાય*%0A *તો સ્વગઁ અહીંજ છે....*%0A *આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર*%0A *બહુ સરસ લખ્યું હતું કે,*%0A *જે બહાર છે તે નહી પણ જે* *અંદર છે,*%0A *તે માણસને ઉપર લઇ જાય છે*%0A 🌹 Good morning🌹 👏jsk👏


%0A 🌼🍁🌼🍁🌼🍁🌼🍁🌼🍁🌼 %0A *સંપ માટી એ કર્યૉ*%0A *ને ઈંટ બની* %0A *ઈંટો નુ ટોળુ થયુ*%0A *ને ભીંત બની* %0A *ભીંતો એક બીજાને મળી*%0A *ને ” ઘર ” બન્યું....*%0A *જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય*%0A *તો આપણે તો માનવી છીએ*%0A *સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે*%0A *અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે* %0A *🌸ખુશ ખુશાલ મોર્નિંગ🌸*%0A *🌼₲๑๑d_Morning🌼*


%0A 😊 😊%0A *મુંજાય છે શું મનમાં,*%0A *સમય જતાં વાર નથી લાગતી,* %0A *કાંકરાને રેતીમાં બદલાતા* %0A *વાર નથી લાગતી,*%0A *પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,*%0A *હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...* 🌴%0A *🌹💐G⭕⭕D🌴* %0A *🌴〽⭕➰N❗NG💐*


%0A *🌿🌺👉સુંદર સવાર નાં👈🌺🌿* %0A મીઠા મીઠા%0A *🌿🌺👉નમસ્તે..👈🌺🌿*%0A ના ફરવા માટે કાર જોઈએ.%0A ના ગળા માં પહેરવાં હાર જોઈએ.%0A " શ્રીમદભગવદ્ ગીતા માં શ્રી કૃષ્ણજી એ બહુજ મોટી વાત કિધી છે "!!! %0A આપણા જીવન નાં ઉંધાર માટે એક માત્ર મિત્ર,પ્રેમ અને પરિવારજ જોઈએ.....😊%0A 🙏🏻🙏🏻🙏🏻%0A *🙏😊 શુભસવાર 🙏* %0A *🌹GooD MorninG🌹*


%0A 💚💖...........💖💚 *🌷🖌જીવન ના દરકે પલ ખુશી થી જીવો* *કેમ કે દરેક પલ માં કંઈક જાણવા મળે છે* *ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મળે છે* *બાકી સવાર ને સાંજ તો રોજ પડે છ*ે. 🐾🌴 🌹🌹*Good morning*🌹🌹 🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏


%0A *બીજાને સુખી કરવાની ભાવના રાખનારો* *કોઈ દિવસ દુઃખી થતો નથી* *_સબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે "કોણ છો" એ નહી..._* *_પણ તમે "કેમ છો" એ મહત્વ નું હોય..._* (( Jay ambe )) ((Jay mataji )) 😊^^^^"good morning


%0A લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહીં, કેમ કે અવાજ હંમેશા દર્શકો કરે છે ખેલાડી નહીં !! 🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻


%0A *रिश्ता " और " भरोसा* " *दोनो ही दोस्त हे*...! " *रिश्ता " रखो या ना रखो*... *किंतु*.... " *भरोसा " जरूर रखना*..! *क्युं की जंहा " भरोसा " होता हे*... *वंहा " रिश्ते " अपने आप बन जाते है* ..!! *💐🌹💐GOOD MORNING 💐🌹💐*


%0A _*માતા પીતા ની*_ _*સંપતિ ના હોય સાહેબ*_ _*માતા પીતા જ ખુદ*_ _*સંપતિ હોય છે*_ _*તમારામાં*_ _*તાકાત હોય એટલું*_ _*શોધી લો,*_ _*માં - બાપ જેવો*_ _*પ્રેમ કરવાવાળું*_ *_કોઈ જ નહીં મળે_* Good Morning 🙏


%0A # *જ્યારે ઘેરાયેલા હશો તમે* *દુઃખો થી*, # *તો સગા પણ ફરિયાદ લઈને* *આવશે ,* # *એક DOST રાખજો જિંદગીમાં* *જે ખરા સમય સુખોની* *આખી જાન લઈ* *આવશે ,,,,!!😘* *Good morning have a nice day. . .


%0A 🎭🎈🎭🎈🎭🎈🎭🎈🎭 *સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,* *પણ કદર તો એક દિવસ જરૂર થાય...* *સ્વીકારું છું કે* *હું સરોવર જેટલો મીઠો નથી* *પણ,* *યાદ રાખજો કે,* *દરિયો ક્યારેય સુકાતો નથી..!!!* Good morning😊😊😊 🙏🌹🌹👏🌺💐🌹


%0A 🙏🌹🙏 *દુનિયા નું સૌથી મુશ્કેલ કાર્ય....* *"આપણા માં થી.... પણ આપણા ને શોધવા........"* કોઈ વિકલ્પ ન હોય ત્યારે સંબંધ વાપરીએ, જ્યારે કાયમ માટે સંબંધો સાચવીએ, અને માંગણીઓ કરતાં લાગણીને વિશેષપણે મહત્વ આપીએ તો જ જીંદગીની ખરી મજા આવે!


%0A ચોઘડિયા જોઇને કોઈ કામ નહિ કરો તો ચાલશે પણ કોઈ મજબુર નો ચહેરો જોઈ એનું કામ કરી દેજો સાહેબ તમારા ચોઘડિયા આપો આપ સુધરી જશે *Good Morning* !! Զเधे Զเधे !!


%0A 🇬 🇴 🇴 🇩 🇲 🇴 🇷 🇳 🇮 🇳 🇬 સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખવો, કે જે બાદશાહ ના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે, જેટલી ગરીબ ની ઝૂંપડી મા આપે છે...!! . ๑;ु
,(-_-),
'\'''''.\'='-.
\/..\\,'
//"")
(\ /
\ |,
*જય શ્રી કૃષ્ણ* *Զเधे Զเधे* ❤🇬 🇴 🇴 🇩 🇲 🇴 🇷 🇳 🇮 🇳 🇬❤


%0A *.......✍* *કોઈ ને સારુ કહેવા મા મજા છે...!!* *કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!!* *પણ* *કીધા વગર બધુ સમજી જાય તેની...!!* *સાથે રહેવામા અલગ જ મજા છે...!!* *🌞₲๑๑d💞ℳ๑®ทïทg*


%0A *ખોવાઈ* ગયેલ વ્યક્તિ મળી શકે.. પણ *બદલાઈ* ગયેલ વ્યક્તિ કયારેય મળતી નથી, *દુ:ખને* પોતાનો *ગુરૂ* માની લો.. *સુખ* તમારી પાસે *ભણવા* આવશે.. *🦋G⭕⭕D🦋* *Ⓜorning🌞*


%0A મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે, એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે.. જેનું નામ છે આત્મબળ..! *શુભ સવાર..!*


%0A ક્યાંકથી ઉઝરડા, તો ક્યાંકથી મલમ મળશે, સંબંધે સંબંધે થોડો ઘણો ફરક મળશે.... દરેક પરિસ્થિતિ સ્વીકારી લો, જીવનમાં આનંદ જ આનંદ મળશે... 🙏 શુભ સવાર 🙏


%0A સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે.. અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..! *શુભ સવાર..!*


%0A *દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,* *પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!* *🦋G⭕️⭕️D🦋* *Ⓜ️orning🌞* 🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻


%0A ના ડરાવીશ ⏱️સમય તુ મને, તારી કોશિશ સફળ નહીં થાય. કારણકે.... જિંદગી ના મેદાનમાં 🚹ઉભો છું, કેટલાય ના 🙏આશિર્વાદ નો... કાફલો લઈને... 🙏🌷🙏🌷🙏


%0A સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય..... 🌹 સુપ્રભાત 🌹 🙏💐Good Morning💐🙏


%0A ✍️ ખૂબ જ સુંદર મેસેજ: હુ દુનિયા સામે લડી શકુ છુ પણ, મારા અંગત 👫લોકો સામે લડી શક્તો નથી.... કારણ કે...... એમની સાથે મારે 💪''જીતવુ'' નથી પણ 👨👨👧👧''જીવવુ'' છે......


📱સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું 😞દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો, સાહેબ 🌍દુનિયા તો શું 🌟ભગવાન ખુદ એ ફોટો 👍Like કરશે !!